લખાણ પર જાઓ

આગ્રા

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (શ્રેણી:ઉત્તર પ્રદેશ દૂર થઇ; શ્રેણી:ઉત્તર પ્રદેશનાં શહેરો ઉમેરી using HotCat) દ્વારા ૧૧:૧૦, ૧૩ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
તાજ મહેલ, આગ્રા

આગ્રા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જિલ્લાનું મુખ્ય મથક છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

આ શહેરમાં દુનિયાની સાત અજાયબીઓમાંની એક એવો તાજ મહેલ તેમ જ પ્રસિદ્ધ લાલ કિલ્લો આવેલા છે. આ ઉપરાંત અહીં દયાળબાગ અને રાધાસ્વામી મંદિર પણ જોવાલાયક સ્થળો છે. તેમાં ફતેહપુર સીક્રી જોવા લાયક છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]