લખાણ પર જાઓ

એન. બિરેન સિંઘ

વિકિપીડિયામાંથી
એન. બિરેન સિંઘ
એન. બિરેન સિંઘ
૧૨માં મણિપુર રાજ્યના મુખ્યમંત્રી
પદ પર
Assumed office
૧૫ માર્ચ ૨૦૧૭
પુરોગામીઓકરામ ઈબોબ���
અંગત વિગતો
જન્મ૧ જાન્યુઆરી ૧૯૬૧
ઇમ્ફાલ પૂર્વ જિલ્લો, મણિપુર
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પક્ષ
જીવનસાથીહૈયાઈનુ દેવી
સંતાનો
વ્યવસાયરાજકારણી
ખાતાઓમુખ્ય મંત્રી

એન. બિરેન સિંઘ (અંગ્રેજી: Nongthombam Biren Singh), કે જેઓ નોંગ બીર (Nong Bir) તરીકે પણ ઓળખાય છે. એમનો જન્મ પહેલી જાન્યુઆરી, ૧૯૬૧ના દિવસે થયો હતો.[૧] તેઓ ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી, પત્રકાર અને હાલમાં રાજકારણી છે. તેઓ મણિપુર રાજ્યના ૧૨મા મુખ્યમંત્રી છે[૨].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "SHRI NONGTHOMBAM BIREN". manipurassembly.nic.in. મૂળ માંથી 2017-05-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૭.
  2. "Who is N. Biren Singh?". The Hindu. ૧૪ માર્ચ ૨૦૧૭. મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૭.